કોથમીર ની તીખી ચટણી

આ ચટણી એક સર્વ સામાન્ય છે , જે લગભગ દરેક ના ઘરે હોય જ . આ ચટણી તમે સેન્ડવીચ , કટલેટ , ભેળ , ફરસાણ , ચાટ કે દાળ ભાત સાથે પણ ખાય શકાય ... દર ૭-૮ દિવસે મારા ઘરે આ ચટણી જરૂર બને. દરેક ની બનવાની રીત અલગ હોય. આપ જ કહો કાળી પડેલી... Continue Reading →

Advertisements

ઇનસ્ટન્ટ  ખમણ ઢોકળા

એકદમ પોચા અને જાળી વાળા ખમણ ઢોકળા કોને ના ભાવે... સાથે ચટાકેદાર ચટણી ઓ હોય તો બસ , પૂછવું જ શું .. બજાર માં મળતા તૈયાર પેકેટો માં શું શું ભેળવતા હશે , છોડો એ જંજાળ . હવે ઘરે જ બનાવો , માર્કેટ જેવા જ ઢોકળા . આજે હું લાવી છું આપના માટે એકદમ પોચા... Continue Reading →

મલાઈ કોફતા

એવું કોઈ હશે જેને રેસ્ટોરન્ટ ના સોફ્ટ , મોહ માં ઓગળી જાય તેવા , ખૂબ જ સ્વાદિષ્ટ મલાઈ કોફતા નહીં ભાવતા હોય ?? આજે આપણે જોઈશું અહીં રેસ્ટોરન્ટ જેવા જ મલાઈ કોફતા ઘરે બનાવાની રીત.. બટેટા અને પનીર માંથી બનાવવા માં આવતા આ સ્વાદિષ્ટ કોફતા ને એકદમ સ્મૂધ અને થોડી તીખી ગ્રેવી સાથે પીરસવા માં... Continue Reading →

કાલા જામુન

કાલા જામુન મારી સૌથી પ્રિય મીઠાઈ છે... રૂ જેવા સોફટ જાંબુ ને ઈલાયચી કેસર ની ચાસણી માં પલાળી ને એન્જોય કરો ... થોડા ગરમ કે વેનીલા આઉસક્રીમ સાથે પીરસો અને જુઓ , પરિવાર અને બાળકો ના ચેહરા ના સ્મિત.. બનાવા માં ખૂબ જ સરળ અને ફટાફટ બનતી આ મીઠાઈ , આજે જ ટ્રાય કરજો... ગુલાબ... Continue Reading →

પોંઆ કટલેટ

બટેટા ડુંગળી વગર ની આ પૌઆ કટલેટ સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવા માં ખૂબ જ સરળ છે. મેં અહીં આ ટીક્કી બનાવામાં કાચા કેળા વાપર્યા છે.આપ ચાહો તો બટેટા વાપરી શકો છો. શીંગદાણા , ફોદીનો , પૌઆ નો સ્વાદ ખરેખર લાજવાબ છે. આ કટલેટ આપ એમ જ ચટણી સાથે , કે બ્રેડ વચ્ચે... Continue Reading →

ફુદીના કોથમીર ની ચટણી

ફુદીના ની ચટણી એક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ ચટણી છે. તાજા ફુદીના નો સ્વાદ અને લીલોછમ કલર આપને આ ચટણી ના દીવાના બનાવી દેશે.. આ ફુદીના ની ચટણી પાણીપુરી , સમોસા, કચોરી , ભેળ , કે કોઈ પણ પ્રકાર ની ચાટ બધા સાથે પીરસી શકાય. ફુદીના ની ચટણી માટે ની સામગ્રી : 2 મોટી... Continue Reading →

ઘઉં ની ચકરી

આ નાસ્તા માટે ની વાનગી સર્વ પ્રિય છે. નાના મોટા સૌ ને ભાવે અને પાછી સાવ સરળ. વાર તહેવારે તો હોય જ અને આખું વર્ષ પણ નાસ્તા માટે નો લોકપ્રિય વિકલ્પ છે આ ચકરી. ઘઉં ની ચકરી આમ તો ઘણી સરળ છે પણ જો અમુક મુદ્દા નું ધ્યાન રાખવા મા આવે તો કાયમ એક સરખી... Continue Reading →

દાલ પકવાન

આ પ્રખ્યાત સિંધી વાનગી સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને બનાવવા માં પણ ઘણી સરળ છે. આ દાલ પકવાન પચવા માં થોડા ભારે હોવાથી સવાર ના નાસ્તા કે જમવા માં લઇ શકાય. દાલ પકવાન ની સાથે બારીક સમારેલા કાંદા , કોથમીર ની તીખી ચટણી, ખજૂર આમલી ની મીઠી ચટણી પીરસો. અહીં બતાવેલ રેસિપી કદાચ પરફેક્ટ... Continue Reading →

પોંઆ નો ચેવડો

દરેક ગુજરાતી ના ઘરે બનતો આ ખૂબ જ સ્વાદિષ્ટ નાસ્તો છે. આ ચેવડો નો ખાટો મીઠો સ્વાદ ચા સાથે નાસ્તા માં કે સાંજ ની બાળકો ની નાની ભૂખ માટે પરફેક્ટ છે. આમ તો તળેલો હોવાથી કેલરી વધુ કહેવાય પણ જો આપ આ ચેવડા ને વધુ હેલ્થી બનાવવા માંગતા હો તો શીંગ , દાળિયા અને ડ્રાય... Continue Reading →

Create a free website or blog at WordPress.com.

Up ↑

Create your website at WordPress.com
Get started