ડ્રાય ફ્રુટ શ્રીખંડ

તહેવારો ની મોસમ ચાલી છે. તહેવારો અને મીઠાઈ એકબીજા ના પૂરક છે. મીઠાઈ વિનાનો તહેવાર , તહેવાર ના કહેવાય. આજ ના જમાના માં બજાર માં માંગો એ મીઠાઈ હજાર છે , પણ ઘરે બનાવેલ મીઠાઈ ની વાત જ જુદી હોય. એવી જ એક સરળ વાનગી આજે હું લાવી છું , ડ્રાય ફ્રૂટ શ્રીખંડ. ઘરે દહીં... Continue Reading →

દૂધપાક

કહેવાય છે કે દૂધપાક -પુરી નું જમણ સૌથી શાહી / રજવાડી જમણ કહેવાય. તહેવાર હોય કે પ્રસંગ હોય. દૂધપાક વાનગીઓ નો રાજા કહી શકાય. બનાવવો એકદમ સરળ. ફક્ત દૂધ , ચોખા અને ખાંડ આવી મૂળ 3 સામગ્રીઓ માંથી જ દૂધપાક બનાવાય. દૂધપાક અને ખીર બંને વાનગી એકસરખી વાનગી માંથી જ બને છે છતાં બંને નો... Continue Reading →

કાલા જામુન

કાલા જામુન મારી સૌથી પ્રિય મીઠાઈ છે... રૂ જેવા સોફટ જાંબુ ને ઈલાયચી કેસર ની ચાસણી માં પલાળી ને એન્જોય કરો ... થોડા ગરમ કે વેનીલા આઉસક્રીમ સાથે પીરસો અને જુઓ , પરિવાર અને બાળકો ના ચેહરા ના સ્મિત.. બનાવા માં ખૂબ જ સરળ અને ફટાફટ બનતી આ મીઠાઈ , આજે જ ટ્રાય કરજો... ગુલાબ... Continue Reading →

રોઝ ફાલુદા

ગરમી ના દિવસો માં બાળકો ને ગરમ દૂધ પીવું ભાવતું નથી. ગરમી માં તો બસ એકદમ ઠંડુ ઠંડુ કઈ પીવા મળી જાય તો બસ. એકદમ ફટાફટ અને સરળ રીતે બનતું આ ફાલુદા આજે જ ટ્રાય કરી જોજો. એકદમ સરળ સામગ્રી ઓ થી બનાવી શકાય છે આ ફાલુદા. સ્ટ્રોબેરી ની જેલી , તકમારીયા , સેવ વાળું... Continue Reading →

મેંગો રવા કેસરી

સાદો રવા શીરો બધા એ ખાધો જ હશે , આજે ટ્રાય કરો મેંગો રવા કેસરી.. કેરી ના પલ્પ સાથે બનાવેલ રવા નો શીરો. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ મીઠાઈ છે. કેરી ની સિઝન માં એક વાર તો અચૂક થી બનાવજો. આ સ્વાદિષ્ટ શિરો બનાવવા માટે મુખ્ય 2 સામગ્રી જોઈએ- કેરી નો પલ્પ અને... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

Design a site like this with WordPress.com
Get started